ભુજ: "શિક્ષણ બચાવો યુનિવર્સિટી બચાવો" અભિયાન સંદર્ભે કોંગ્રેસની પત્રકાર પરિષદ, ડો નિદત બારોટે બ્રિફિંગ આપ્યું
Bhuj, Kutch | Sep 5, 2025
ગુજરાત રાજ્યમાં શિક્ષણમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતા ને પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાત માં...