સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ ટીમે કડિયા સોસાયટી પાસે કેમ સ્ટેશન નજીકથીવાની ડેકીમાં દારૂ વેચતા બે શખ્સને ઝડપી પાડવામાં આવ્યા હતા આ બંને શખ્સોને ઝડપી પાડી તેઓની પાસેથી વિદેશી દારૂના ચપલા તેમજ એક્ટિવા સહિત કુલ ૩૩ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને સૂર્યદિપસિંહ હિતેન્દ્રસિંહ ચુડાસમા અંકિતભાઈ પ્રકાશભાઈ ડાભી અને મયુરસિંહ જયપાલસિંહ પરમાર પ્રોહિબિશન નો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે