સાવલી: સાવલી ખાતે સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
Savli, Vadodara | Oct 31, 2025 સાવલી, તા. 31 ઓક્ટોબર — આજે સમગ્ર દેશમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી હર્ષોઉલ્લાસ સાથે ઉજવાઈ રહી છે. આ અવસર પર સાવલી ખાતે સરદાર પટેલ ગ્રુપ (SPG) દ્વારા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.