જામનગર થી રાજુલા તરફ જતા એક ડીઝલ ટેન્કર લાઠી ના ચાવડ નજીક પલટી મારી જતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી.
Amreli City, Amreli | Oct 19, 2025
આજરોજ તારીખ 19/10/ 2025 ના રોજ સમય સાંજના 7:30 કલાકે અમરેલી ફાયર કંટ્રોલરૂમ ખાતે ટેલીફોન જાણ કરવામાં આવેલ કે જામનગર થી રાજુલા જતા એક ડીઝલ ટેન્કર લાઠી તાલુકાના ચાવંડ નજીક પલટી મારી ગયેલ છે જેની જાણ થતા ઇન્ચાર્જ ફાયર ઓફિસર એચ.પી .સરતેજા ની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસ ની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતિને ધ્યાને લઈ સતત ફોર્મ નો મારો ચલાવી ફરીથી ટેંક ક્રેઇન મદદથી ઉભૂ કરી ફરી રોડ પર કરાવી આપેલ.....