નડિયાદ: મહેળાવ પોલીસ સ્ટેશન ના ચોરી ના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને વડતાલ પોલીસે ઝડપ્યા.
મહેળાવ પોલીસ સ્ટેશન ના ચોરી ના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને વડતાલ પોલીસે ઝડપ્યો. આણંદ જીલ્લાના મહેળાવ પો.સ્ટે.ના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને કિ.રૂ ૫૫,૦૦૦/- ના ચોરીના લેપટોપ સાથે પકડી પાડતી વડતાલ પોલીસ.પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ વિજય પટેલ સાહેબ તથા ના.પો.અધિ. નડીયાદ ડીવીઝન વી.આર,બાજપાઇ સાહેબ નાઓએ મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા ચોરીઓના ગુનાઓ ડીટેકટ કરવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ હોય જે આધારે વડતાલ પો.સ્ટેશનના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા..