મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં SIR અંતર્ગત કાર્યશાળા યોજાઈ જેમાં ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા.
Palanpur City, Banas Kantha | Nov 6, 2025
પાલનપુર ખાતે મુખ્યમંત્રી તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં એસઆઈઆર અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી જેમાં ધારાસભ્ય અનિકેતનભાઈ ઠાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અંગેની જાણકારી આજે ગુરુવારે સાંજે 7:30 કલાકે મળી છે.
મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં SIR અંતર્ગત કાર્યશાળા યોજાઈ જેમાં ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા. - Palanpur City News