માંગરોળ: ઝંખવાવ ભીલવાડા સહિત 19 જેટલા ગામોમાં વીજ કંપનીએ દરોડા પાડી ₹ ૭.૨૮૦૦૦ ની વીજ ચોરી ઝડપી પાડી
Mangrol, Surat | Sep 25, 2025 માંગરોળ તાલુકાના ઝંખવાવ ભીલવાડા સહિત 19 જેટલા ગામોમાં વીજ કંપનીએ દરોડા પાડી ₹.૭,૨૮૦૦૦ ની વિજ ચોરી ઝડપી પાડી હતી બારડોલી ડિવિઝનના કાર્યપાલક ઇજનેર આર એમ ચૌધરી અને માંગરોળ વીજ કચેરી ના નાયબ કાર્યપાલક ઇજનેર ડી જી વસાવા ના નેતૃત્વ હેઠળ 27 જેટલી ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું