પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગેરરીતિના આક્ષેપો સાથે ખેડૂતોનો ભારે હોબાળો થયો. સારી ગુણવત્તાની મગફળી રિજેક્ટ કરી વેપારીઓ પાસેથી ખરીદાતી હોવા તથા વધુ વજન લેવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી. જાણ થતાં ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારે સ્થળ પર પહોંચી તપાસ કરી, ગેરરીતિ સામે કાર્યવાહી કરી જવાબદાર અધિકારીઓને ઠપકો આપ્યો. જોકે આ સમગ્ર બાબતને લઈને કોંગ્રેસ પ્રમુખ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી