હિંમતનગર: હુડા બાબતે ખેડૂતોને સમર્થન જાહેર કર્યા બાદ બિલ્ડર અગ્રણીએ આપી પ્રતિક્રિયા
હિંમતનગરમાં હુડા લાગુ થયા બાદ હવે તેનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ખેડૂતો બાદ હવે કોન્ટ્રાક્ટરો પણ ખુલીને વિરોધમાં આવ્યા છે આ બાબતે બિલ્ડર એસોસિયાને ખેડૂતોને ટેકો જાહેર કર્યા બાદ પ્રતિક્રિયા આપી હતી