માંગરોળ: વડલી કોસાડી અને હથુરણ ગામના મુખ્ય રસ્તા માટે ધારાસભ્ય ગણપસિહ વસાવાની પ્રબળ રજૂઆતને પગલે સરકારે ₹ ૪.૭૦ કરોડ મંજૂર કર્યા
Mangrol, Surat | Sep 21, 2025 માંગરોળ તાલુકાના વડોલી કોસાડી અને ગામના મુખ્ય રસ્તા માટે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની ભ્રમણ રજૂઆત ને પગલે રાજ્ય સરકારે રૂપિયા 4.70 કરોડ મંજૂર કર્યા છે ત્રણેવ ગામના લોકોએ ધારાસભ્ય શ્રી તેમજ રાજ્ય સરકારનો ગ્રાન્ટ મંજુર કરવા બદલ આભાર માન્યો હતો