રાજકોટ પશ્ચિમ: વોર્ડ નંબર 6ની મહિલાઓએ વિવિધ સમસ્યાઓને લઈને મનપા કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું #jansamsya
Rajkot West, Rajkot | Aug 6, 2025
વોર્ડ નંબર 6ની મહિલાઓ તેમની વિવિધ સમસ્યાઓને લઈને આજરોજ મહાનગરપાલિકા કચેરીએ પહોંચી હતી અને બેનરો અને ઉગ્ર સૂત્રોચ્ચાર...