નવસારી: નવસારીમાં દશેરા પર્વની ધામધૂમ: અનોખા રાવણ દહને જમાવ્યું આકર્ષણ
નવસારીમાં વિજયાદશમીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ વર્ષે અનોખા રાવણ દહનના કાર્યક્રમે લોકોમાં ખાસ આકર્ષણ જમાવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ આ આસ્થા અને પરંપરાના ઉત્સવમાં હાજરી આપી હતી.