ભુજ શહેરના એરપોર્ટ નજીક આશાપુરાનગરમાં પશ્ચિમ કચ્છ વનવિભાગની ટીમે દરોડો પાડીને 32 હથિયાર સહીત વન્યપ્રાણીઓના અવશેષો જપ્ત કર્યા હતા, આ કેસમાં રિકંસ્ટ્રક્શન માટે ગયેલી ટીમને ભુજ તાલુકાના મકનપર ખાતેથી શાહુડીને કેદ કરવાનો ફાંસલો મળી આવ્યો હતો, અને ઘટનાસ્થળેથી કેટલાક અવશેષ પણ કબ્જે કરાયા હતા.