ખેડા: સાબરમતીના પાણી ફરી વળતા કલોલી,પથાપુરા, વારસંગ, રસિકપુરા સહિતના ગામોમાં પાક ધોવાયો, તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઈ
Kheda, Kheda | Sep 14, 2025 ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ખેડા તાલુકાના આઠ જેટલા ગામોમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા હતા જેના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી નદીના પાણી પરિવર્તન સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે જેને લઇ ખેડૂતોની રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે ત્યારે હાલમાં ખેડૂતોની વર્તનની માંગને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે છેલ્લા ત્રણ દિવસથી તંત્ર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે.