જાંબુઘોડા પોલીસે મંગળવારની આરંભ થતી રાત્રી દરમિયાન જોટવડ ગામ નજીકથી એક મેક્સ ગાડી સાથે ચાલક પાંગળિયાભાઈ ઢાંનકને ઝડપી ગાડીમાંથી વિદેશી દારૂના બિયરના ટીન નંગ 36 જેની કિં. 4140 તેમજ મેક્સ ગાડી જેની કિંમત 75,000 મળી ફૂલ 79,140 ના મુદ્દામાલ ઝડપી પોલીસે પાંગળિયાભાઈ ઢાંનક સામે પ્રોહીબિશનનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે