તળાજા: સસ્તામાં સોનાની માળા આપવાના બહાને રૂ.45 હજારની ઠગાઈ, તળાજાનો એક આરોપી ઝડપાયો
સોનાની સાચી માળા સસ્તામાં આપવાનો વિશ્વાસ કેળવી ખોટી માળા આપી કરેલ વિશ્વાસઘાતના વણશોધાયેલ ગુન્હામાં એક ઇસમને રોકડ રૂ.૧૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્દ વી.અસારી સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી મયુરધ્વજસિંહ એમ.સરવૈયા તથા પોલીસ સબ ઇન્સ. શ્રી આર.એ.વાઢેર તથા એલ.સી.બી સ્ટાફ નાં માણસોને ભાવનગર શહ