નાંદોદ: GSTBachatUtsav ના ઐતિહાસિક નિર્ણયની ઉજવણીના ભાગરૂપે રાજપીપળા ખાતે સાથી કાર્યકર્તાશ્રીઓ સાથે દુકાનો પર સ્ટીકરો લગાવી વેપા
આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત આજે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે. આર્થિક બાબતે ભારત વિશ્વ શિખર પર પહોંચે એ માટે, તાજેતરમાં લેવાયેલા #GSTBachatUtsav ના ઐતિહાસિક નિર્ણયની ઉજવણીના ભાગરૂપે રાજપીપળા ખાતે સાથી કાર્યકર્તાશ્રીઓ સાથે દુકાનો પર સ્ટીકરો લગાવી વેપારીઓ સાથે સંવાદ કરી સ્વદેશી અપનાવવા અપીલ કરી.