ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ દ્વારા જાહેર કરાયેલા છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડમાં ભાવનગર મહાનગરપાલિકાએ બેસ્ટ ULB (અર્બન લોકલ બોડી) કેટેગરીમાં રાષ્ટ્રીય સ્તરે બીજો ક્રમ મેળવ્યો છે.ગુજરાત રાજ્યમાંથી આ એવોર્ડ મેળવનારી એકમાત્ર મહાનગરપાલિકા તરીકે ભાવનગરનું નામ ઝળહળી ઊઠ્યું છે.