વેજલપુર: અમદાવાદમાં શેલા જતાં VIP રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, ટ્રક ચાલક ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયો
અમદાવાદમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.. શનિવારે 9 વાગ્યાની આસપાસ શેલા જતાં VIP રોડ પર ઘટના બની હતી.. હેબતપુર અંડરપાસની પાસે ટ્રક ચાલક ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.. ઘટનામાં ટ્રકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો..