મોડાસા: મરડીયા થી દઘાલીયા ગામના બિસ્માર રોડનો જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરી રોડનું સમારકામ કરાવવા સરકારને અપીલ કરી.
Modasa, Aravallis | Sep 3, 2025
મોડાસા તાલુકાના મરડીયા પાટિયા થી દઘાલીયા સહિત 10 જેટલા ગામનો જોડતો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાને લઇ,એક...