આંકલાવ: આવરિયા ટેકરા સીમ વિસ્તારમાંથી જુગાર રમતા 4 ઝડપાયા
Anklav, Anand | Sep 23, 2025 આંકલાવના આવરિયા ટેકરા સીમ વિસ્તારમાંથી જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે રૂપિયા 3,200 નો મુદ્દા માલ કબજે કર્યો હતો રોકડ સહિત મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.