માંગરોળ: માંગરોળ પંથકમાં વાતાવરણમાં ફરીએકવાર પલટો આવ્યો છે અને વરસાદી વાતાવરણ સર્જાયું છે જેથી ખેડૂતોમાં ચિંતા વધી છે
માંગરોળ પંથકમાં વાતાવરણમાં ફરીએકવાર પલટો આવ્યો છે અને વરસાદી વાતાવરણ સર્જાયું છે જેથી ખેડૂતોમાં ચિંતા વધી છે   જ્યારે માંગરોળનો દરીયો ગાંડોતૂર બનીને દશ થી પંદર ફૂટ ઊંચા મોજાં ઉછાળતા જોવા મળે છે માંગરોળ દરીયામા જોરદાર કરંટ જોવા મળે છે   હાલ માંગરોળ બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી આપી છે   જ્યારે હાલ પવનનાં કારણે જેટીમા લાગરેલ બોટોને અંદરોઅંદર ટકરાઇ ભારે નુકસાની થઈ છે અને માછીમારો બેકાર બન્ય