નડિયાદ: નડિયાદના પીપલગ ગામેથી જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે ઝડપ્યા.
નડિયાદના પીપલગ ગામેથી જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે ઝડપ્યા.નડિયાદના પીપલગ ગામે લીમડી વાળા ફળિયામાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં પોતાના અંગત ફાયદા સારું હારજીતનો જુગાર રમી રમતા ચાર ઇસમોને નડિયાદ રૂલર પોલીસે ઝડપ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદ રૂલર પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી. નડિયાદના પીપલોદ ગામના લીમડી ફળિયાળામાં ખુલ્લી જગ્યામાં કેટલાક કિસ્સામાં હારજીત નો જુગાર રમી રમે છે.