કાલાવાડ: આઈટીઆઈ પાસે ઝૂંપડામાં એક યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોત થયું
જામનગરના કાલાવડમાં આઈટીઆઈ પાસે એક યુવકે ગળાફાંસો ખાઈ લીધાનો બનાવ સામે આવ્યો છે, ઝૂંપડામાં યુવકે કળાફાંસો ખાઈ લેતા સારવારમાં ખસેડાયો હતો, જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું તબીબો એ જાહેર કર્યું હતું. યુવકના આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ