માંગરોળ: તરસાડી મા કોરોના સમયે સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવનાર જીગર ભટ્ટને કોર્ટ નિર્દોષ જાહેર કરી છોડી મૂકવા હુકમ કર્યો
Mangrol, Surat | Aug 13, 2025
તરસાડીમાં કોરોના સમયે સોશિયલ મીડિયા ઉપર ખોટી અફવાઓ ફેલાવનાર જીગર ભટ્ટને કોર્ટે નિર્દોષ જાહેર કરી છોડી મૂકવા હુકમ કર્યો...