Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana
vadodarasanskarinagri
☎️ 9327570061 ☎️ 7990991656 📍 Arundeep Complex, Below La Pino’z Pizza, Chakli Circle Ground Floor, Pinnacle Complex, Manjalpur Uma Circle, Waghodia
Vadodara, Vadodara
| Jul 29, 2026
MORE NEWS
આણંદ જિલ્લાના આંકલાવના સુંદણ મુકામે આવેલ શ્રી રેવન્દાસ મહારાજના પવિત્ર સમાધિ સ્થળ પર ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી..... રામદેવજી મહારાજ તથા સદ્ગુરુ સંત શ્રી રેવાનંદાસ મહારાજના આશીર્વાદથી ગુરુ પૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે **રામદેવજી મહારાજના પાઠ-પૂજન તથા “ગુરુ પૂર્ણિમા મહોત્સવ–૨૦૨૬”**નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું..... આ પાવન પ્રસંગે ભક્તજનો દ્વારા શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્ચન કરી ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત સૌ ભક્તોએ ભાવપૂર્વક મહાપ્રસાદીનો લાભ લીધો હતો..... આ સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક સંપન્ન થયો હતો.....
Vadodara, Vadodara | Jul 29, 2026
આણંદ શહેરમાં જુનાદાદર પાછળ આવેલ ફૂટ બજારમાં એક યુવકની હ*ત્યા ની ઘટના સામે આવી..... આ ઘટનાની જાણ આણંદ ટાઉન પોલીસને થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો.....
Vadodara, Vadodara | Jul 29, 2026
આણંદ શહેરમાં જુના દાદર પાસે ફ્રુટ માર્કેટ હત્યાની ઘટના મામલે નાયબ પોલીસ અધિક્ષક શ્રી J N પંચાલ સાહેબે આપી પ્રતિક્રીયા.....
Vadodara, Vadodara | Jul 29, 2026
આણંદ શહેરમાં જુનાદાદર પાછળ આવેલ ફૂટ બજારમાં સામાન ઉતારવાની સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં એક યુવકની હ*ત્યા મામલે CCTV ફૂટેજ વાયરલ..... ઘટનાની હકીકત કેમેરામાં કેદ.....
Vadodara, Vadodara | Jul 29, 2026
બોરસદ તાલુકાના નિસરાયા ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં ગામના નાગરિકોએ વિવિધ પ્રશ્નો અને રજૂઆતો રજૂ કરવામા હતી..... આ પ્રસંગે ગામના સરપંચશ્રીએ ગ્રામજનોને ખાતરી આપી હતી....
Vadodara, Vadodara | Jul 29, 2026