Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh

ભરૂચ: ભરૂચ શહેરમાં તંત્ર દ્વારા જંબુસર બાયપાસ ચોકડીથી કંથારીયા સુધીના માર્ગ પર ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા

Bharuch, Bharuch | Sep 15, 2025
ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી ચાલુ રહી છે.અગાઉ શહેરની શ્રવણ ચોકડીથી શક્તિનાથ સર્કલ સુધીના દબાણો દૂર કરાયા બાદ આજરોજ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં જંબુસર બાયપાસ ચોકડીથી કંથારીયા સુધી મુખ્ય માર્ગને અડીને ઊભા કરી દેવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. રોડના સેન્ટરથી 10 મીટર સુધીના માર્જિનમાં આવતાં દબાણો હટાવી દેવામાં આવ્યા હતા.