વઢવાણ: ગણપતિની મૂર્તિ ખરીદવા માટે પૂર્વ સનાધ્યએ લોકોની ભીડ જોવા મળી મોટી સંખ્યામાં લોકો ગણપતિની મૂર્તિ ખરીદવા પહોંચ્યા
Wadhwan, Surendranagar | Aug 26, 2025
આવતીકાલે ગણપતિ ઉત્સવની તૈયારી માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યાં સુરેન્દ્રનગર એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ...