વલસાડ: કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ જન અધિકાર સંમેલન 6 તાલુકામાં યોજાશે જે બાબતે પત્રકાર પરિષદ યોજાઇ
Valsad, Valsad | Aug 30, 2025
શનિવારના 2 કલાકે યોજાયેલી પત્રકાર પરિષદની વિગત મુજબ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લાના તમામ તાલુકાઓમાં અધિકાર સંમેલન...