પાલીતાણા: તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય દ્વારા બેઠક યોજવામાં આવી વિવિધ કાર્યક્રમોની ચર્ચા કરાય
પાલીતાણા ના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા દ્વારા તાલુકા પંચાયત ખાતે બેઠક યોજવામાં આવી હતી જેમાં જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના સદસ્યો પરથી નિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ કાર્યક્રમો સહિત અનુસંધાને બેઠક યોજાઈ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારી પણ હાજર રહ્યા હતા