LCB પોલીસે ભોયણ પાટિયા નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી, 9 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપ્યા
Palanpur City, Banas Kantha | Aug 25, 2025
બનાસકાંઠા એલસીબી પોલીસને ટીમે ડીસા પાલનપુર હાઇવે ઉપર ભોયણ પાટીયા નજીકથી વિદેશી દારૂ ભરેલી બ્રેઝા કાર ઝડપી 4,96,824...