સમાચારની વાત કરે તો આજે તારીખ 31 ડિસેમ્બરના રોજ સાંજના પાંચ કલાકે મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કોટમ બે દુધામલી અને નળો ગામેથી રણુજા જતા આજે રામદેવપીરના ભક્તો પગપાળા સંઘની પૂજા અર્ચના કરી અને રણુજા જઈ રહ્યા છીએ તેઓનું ધારાસભ્ય બચુભાઈ ખાબડ દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને આજે સંઘ છે તેને રામદેવનો સાથે ઉપસ્થિત રહીને પ્રસ્થાન કરાવ્યું હતું