માંગરોળ તાલુકા મથક ખાતે આવેલ મોટા મીયા બાવાની ઐતિહાસિક દરગાહ ખાતે ના ઉર્સ મેળા મા હજારો લોકો ઉમટી પડ્યા હતા અને મેળાની મજા માણી હતી હવે મેળાના માત્ર બે દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકો નો ઘસારો વધી રહ્યો છે દરગાહના ગાદીપતિ ના દર્શન અને આશીર્વાદ માટે લાંબી લાંબી લાઈનો લાગી રહી છે