કરમસદ પ્રાથમિક શાળા નજીક વિદેશી દારૂ સાથે પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે 2 ક્વાર્ટર ઝડપી પાડયા હતા. પોલીસે મુદ્દા માલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
MORE NEWS
આણંદ શહેર: કરમસદ પ્રાથમિક શાળા નજીકથી વિદેશી દારૂના ક્વાર્ટર સાથે ઝડપાતા કાર્યવાહી કરાઈ - Anand City News