Public App Logo
Jansamasya
National
���ीएसटी
Happydiwali
Nextgengst
Cybersecurityawareness
Diwali2025
Pmmsy
Fidfimpact
Matsyasampadasesamriddhi
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds

અંજાર: સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા રસીક સંપ્રદાયની પદયાત્રા યોજાશે, જાણો માહિતીમાં મહંતે શું જણાવ્યું

Anjar, Kutch | Oct 22, 2025
અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે રસીક સંપ્રદાયની પદયાત્રા યોજવામાં આવશે. રતનાલ ગામથી આગામી તા.૨૪ના પ્રસ્થાન કરનારી પદયાત્રામાં મોટી સંખ્યામાં રસિકજનો જોડાશે. રતનાલ સચ્ચિદાનંદ મંદિર મધ્યે તા. ૨૪/૧૦/૨૫ના સવારે ૫ વાગ્યે પદયાત્રાનો પ્રારંભ થશે. જેની આજરોજ મહંત ત્રિકમદાસજી મહારાજે માહિતી વર્ણવી છે.

MORE NEWS