સમગ્ર ગુજરાતમાં હાલ SIR ની કામગીરી ચાલી રહી છે જેને લઇને શિક્ષકો તેનો વિરોધ કરી રહ્યા છે અને કેટલાક શિક્ષકો તો ધોરણ 10 માં ના ગણિત વિજ્ઞાનના વિષય ભણાવતા હોય તેવા મહત્વના વિષયો ના શિક્ષકોને પણ જવાબદારી સોપતા એવા શિક્ષકો મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો ત્યારે તે બાબતે મંત્રીશ્રીને સવાલ કરતા મંત્રીશ્રીએ પત્રકારોને સવાલનો જવાબ આપ્યા વગર ચાલતી પકડી.