હિંમતનગર: સહકારીજીન વિસ્તારમાં સર્વિસ રોડ પર બે મહિના પહેલા બનાવેલી ડ્રેનેજ લાઈન તૂટી, કારનું ટાયર ફસાવ્યું
હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે ની કામગીરીમાં કોન્ટ્રાક્ટરોએ કરોડોનું કરી નાખી ભંગાર રોડ બનાવ્યા છે અને આ રોડ છ મહિનામાં તૂટવા માંડ્યા છે ત્યારે માત્ર રોડ જ નહીં પણ સર્વિસ રોડ પર જે ડ્રેનેજ લાઈન બનાવી છે તે પણ હલકા મટિરિયલની અને પૂંઠા પાથરી ઉપર રેતી નાખ્યું હોવાનું બહાર આવ્યું છે આજે એક કાર ચાર કલાકે ત્યાંથી પસાર થઈ તો કારનું ટાયર સીધું લાઈનમાં ફસાવ્યું હતું. બાદમાં ક્રેન બોલાવીને કારણે કાઢવામાં આવી હતી જો કે ત્યાં સ્થળ ઉપર સળિયા ઉપર પૂઠા મૂકીને ઉપર