વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા આંદોલન,રાજેન્દ્ર ભુવન રોડથી આગેવાને આપી વિગતો
Veraval City, Gir Somnath | Sep 12, 2025
વેરાવળ - પાટણ સંયુક્ત નગરપાલિકાના 400 થી વધુ સફાઈ કર્મચારીઓ ધરણા પણ ઉતર્યા છે.વાલ્મિકી સમાજના પ્રમુખ નારાયણ બાપુ ના...