વડોદરા ઉત્તર: ફરિયાદો મે ધ્યાને લેતા નર્સિંગ કોલેજ ની મુલાકાતે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા આવી પહોંચ્યા
સરકારી નર્સિંગ કોલેજ વેક્સિન કેમ્પસ વડોદરા દિવાળીપુરા ખાતે આવેલ કોલેજ તથા હોસ્ટેલની ફરિયાદના બાબતે આજે ઉગ્ર રજૂઆત કરવામાં આવી,આજરોજ સરકારી નર્સિંગ કોલેજ દિવાળીપુરા ખાતે આવેલ છે ઘણા સમયથી આ કોલેજ હોસ્ટેલ અંગે ની ફરિયાદ વિદ્યાર્થી નેતા ને મળતી હતી ત્યારે આજે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા મુલાકાતે આવ્યા હતા અને અલગ અલગ પ્રકાર ના આક્ષેપો તેઓ દ્વારા પુરાવા સાથે કરવામાં આવ્યા હતા.