અનશનવ્રતધારી,જૈન સમાજરત્ન આપણા સૌના વડીલ મુરબ્બી શ્રી તારાચંદભાઈ જગશીભાઈ છેડાની પ્રેરણાથી સંધના અધ્યક્ષ શ્રી જીગર તારાચંદભાઇ છેડાના માર્ગદર્શન હેઠળ ભુજ ક.વી.ઓ.જૈન સંધ સંચાલીત ભગવાન મુનિસુવ્રત સ્વામી જીનાલય, નવનીત નગર/કોવઈ નગર ભુજ મધ્યે પાવન પર્વે પ્રભુજી ની નયનરમ્ય અંગરચના કરવામાં આવી.*