મોડાસા: શામળાજી રોડ પરના રૂદ્રેશ્વર મહાદેવ નજીક અંબાજી જતા પાયાત્રીઓ માટેના વિસામાંની જિલ્લા કોંગ્રેસ પ્રમુખે મુલાકાત લીધી.
Modasa, Aravallis | Sep 2, 2025
અરવલ્લીના માર્ગો પરથી હજારો ભક્તો અંબાજી ભાદરવી પૂનમના દર્શને જતા હોય છે.સેવાભાવી લોકો દ્વારા પદયાત્રી ને ચા નાસ્તો જમવા...