મોરબી: મોરબી મહાનગરપાલિકાની બેદરકારીના કારણે ગણેશ વિસર્જન સ્થળોએ મૂર્તિઓની ખંડીત હાલતનો વિડીયો વાયરલ થતા લોકોની લાગણી દુભાઈ
Morvi, Morbi | Sep 20, 2025 મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ ચાર કલેક્શન પોઈન્ટ ખાતેથી ગણેશ મહોત્સવ દરમ્યાન મૂર્તિઓનું કલેક્શન કરી વિસર્જન કરવામાં આવ્યું હોય, ત્યારે વિસર્જન સ્થળોએ પાલિકા તંત્રની બેદરકારીના કારણે ખંડિત મૂર્તિઓનો વિડીયો વાયરલ થતાં લોકોની ધાર્મિક લાગણી દુભાય છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક આ મૂર્તિઓનું યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી મોરબી પંથકના નાગરિકોમાં માંગ ઉઠી છે....