હિંમતનગર: વોટચોરી મામલે કોંગ્રેસનું ટાવર ચોક ખાતે ધરણા પ્રદર્શન, જિલ્લા પ્રમુખે આપી પ્રતિક્રિયા
Himatnagar, Sabar Kantha | Aug 22, 2025
રાહુલ ગાંધીએ ઉઠાવેલો વડ ચોરીના મુદ્દે આજે હિંમતનગરના ટાવર ચોકમાં પણ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને ભાજપ વોટ ચોરી...