પોરબંદરના બંદર રોડ, સલાટવાડા વિસ્તારમાં અનેક સ્ટ્રીટલાઈટ બંધ,રજુઆત કરાઈ #jansamasya
Porabandar City, Porbandar | Sep 14, 2025
પોરબંદર શહેરના બંદર રોડ તેમજ સલાટવાડા સહિતના વિસ્તારોમાં અનેક સ્ટ્રીટલાઈટ બંધ હાલતમાં જોવા મળી રહી છે જેને લઈને સ્થાનિકોને રાત્રીના સમયે ભારે મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે આ સમસ્યાને લઈને સામાજિક આગેવાન દિલીપભાઈ મસરૂ દ્વારા મહાનગરપાલિકાના તંત્રને રજુઆત કરી તાત્કાલિક બંધ સ્ટ્રીટલાઈટનું સમારકામ કરવા માંગ કરી હતી.