ખંભાળિયા: દ્વારકાના મીઠાપુર ખાતે આવેલ સોલ્ટ વર્કમાં થયો જીવલેણ અકસ્માત ખાતુમબા રણ વિસ્તારમાં ટ્રક અડી જતા ચાલકનું મૃત્યુ
દ્વારકાના મીઠાપુર ખાતે આવેલ સોલ્ટ વર્કમાં થયો જીવલેણ અકસ્મા ખતુંબા રણ વિસ્તારમાં હાઈ વોલ્ટેજ વીજ લાઈનમાં ટ્રક અડી જતા સર્જાયો અકસ્માત... સોલ્ટ વર્ક વિસ્તારમાં ટ્રકથી ચૂનો ઠાલવતા સર્જાઈ દુર્ઘટના... ટ્રક ચાલક રાણાભા ભીમાભા સુમણીયાનું ઘટના સ્થળે જ મૃત્યુ.... ઘટનાની જાણ થતા મીઠાપુર પોલીસ ઘટના સ્થળે....