માંગરોળ: પાલોદ ગામે રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં આવેલો દીપડો દેખાયો
Mangrol, Surat | Oct 27, 2025 માંગરોળ તાલુકાના પાલોદ ગામે રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં આવેલો દીપડો દેખાયો હતો ગામની સીમમાં ખેતરાડી વિસ્તારમાં દેખાતા દિપડાઓ હવે શિકારની શોધમાં રહેણાંક વિસ્તાર તરફ આવી રહ્યા છે દિવાલ ઉપર આ દીપડો દેખાયો હતો