ધંધુકા: *ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત પંડ્યાનું ધંધુકામાં સ્વાગત સન્માન કાર્યક્રમ. #dhandhuka #ધંધુકા #અમદાવાદ
*ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત પંડ્યાનું ધંધુકામાં સ્વાગત સન્માન કાર્યક્રમ* સ્વાગત સન્માન કાર્યક્રમ સાથે કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમ પણ યોજાયો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના એપીએમસી ખાતે આજ રોજ ધંધુકાના પનોતાપુત્ર અને પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યાનો સન્માન કાર્યક્રમ અને કાર્યકર્તાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. આ સમારોહમાં ધંધુકા શહેર, ધંધુકા તાલ.