મોડાસા: કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શનમાં વૃદ્ધા નો રડતો વિડીયો વાયરલ
કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મોડાસા નગરપાલિકામાં સબલપુર ગ્રામ પંચાયત નો સમાવેશ થતા વિરોધ પ્રદર્શનમાં એક વૃદ્ધા નજરે પડ્યા હતા. જેવું બે હાથથી જણાવી રહ્યા હતા કે તેઓને નગરપાલિકામાં જવું નથી