માંગરોળ: દિવાસા ગામે ગેરકાયદેસર ગૌચરની જમીનમાં ચાલતી ખાણો બંધ કરાવવા ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા મામલતદાર માંગરોળને લેખીતમાં રજૂઆત
દિવાસા ગામે ગેરકાયદેસર ગૌચરની જમીનમાં ચાલતી ખાણો બંધ કરાવવા ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા મામલતદાર માંગરોળને લેખીતમાં રજૂઆત કરી જુનાગઢ માંગરોળ તાલુકાના દિવાસા ગામે ચાલતી ગેરકાયદેસર ગૌચરની જમીનમાં ચાલતી ખાણો બંધ કરાવવા ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા મામલતદાર માંગરોળને લેખીતમાં રજૂઆત કરી માંગરોળ તાલુકાના દિવાસા ગામે ગેરકાયદેસર ખાણો ગૌચરમાં ચાલતી હોવાનાં આક્ષેપો થયા છે જેમાં ખુદ ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા આ ખાણો બંધ કરાવવા લેખીત રજુઆત કરી છે અને આગામી સ