જિલ્લાના વંડા વાડી વિસ્તારમાં ખેડૂતોની વેદના નો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ.
Amreli City, Amreli | Sep 15, 2025
અમરેલી જિલ્લાના વંડા વાડી વિસ્તારમાં ખેડૂતોની વેદના,વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ અમરેલી જિલ્લાના વંડા વાડી વિસ્તારના માર્ગ પર નર્મદા પાઈપલાઈન પસાર થાય છે. આ પાઈપલાઈનના પ્રોટેક્શન માટે ઉપર લોખંડનો મોટો પાઈપ મુકવામાં આવ્યો છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી આ પાઈપ સાવ ઊપર મૂકાયેલો હોવાથી માર્ગ પર અવરજવર કરનાર ખેડૂતો અને વાહનચાલકોને ભારે નડતર પડી રહ્યો છે.આ મુદ્દો લાંબા સમયથી ઉકેલાયા વગર અટવાયો છે. આજે સાંજે લગભગ છ વાગ્યે એક જાગૃત વિડીયો વાયરલ કરાયો.